• મંગળવાર, 25 નવેમ્બર, 2025

સિંધ ફરી ભારતનો હિસ્સો બની શકે છે : રાજનાથ સિંહ

પાકિસ્તાનમાં ફફડાટ ફેલાવતું સંરક્ષણ પ્રધાનનું વિધાન : સીમાઓ તો બદલાતી રહે છે, કોને ખબર કાલે સિંધ ભારતમાં હોય...

નવી દિલ્હી, તા. 23 : પાકિસ્તાનમાં ફફડાટ ફેલાઈ જાય તેવા એક હુંકારમાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કહ્યું છે કે, ભલે આજે સિંધ પ્રાંત ભારતનો હિસ્સો ન હોય પણ સીમાઓ તો ગમે ત્યારે બદલાઈ શકે છે અને બની શકે કે સિંધ......

ઇ-પેપરના નવા શુલ્ક