અનંત ગરજેની ડૉ. પત્ની ગૌરીએ વરલીના ઘરમાં ગળેફાંસો ખાધો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન અને ભાજપનાં વરિષ્ઠ નેતા પંકજા મૂંડેના અંગત મદદનીશ અનંત ગરજેની પત્નીએ વરલીના ઘરમાં આત્મહત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. અનંતનાં પત્ની ડૉ. ગૌરીએ......