• મંગળવાર, 25 નવેમ્બર, 2025

સ્મૃતિ મંધાનાના લગ્ન અનિશ્ચિત સમય સુધી મોકૂફ

પિતાની તબિયત બગડતા લગ્ન સમારંભમાં વિઘ્ન

સાંગલી, તા.23 : ભારતીય મહિલા ટીમની સ્ટાર ક્રિકેટર સ્મૃતિ મંધાના અને સંગીતકાર પલાશ મુચ્છલના લગ્ન અનિશ્ચિત સમય માટે ટાળી દેવામાં આવ્યા છે. સ્મૃતિ મંધાનાના પિતાની આજે સવારે અચાનક તબિયત લથડી......

ઇ-પેપરના નવા શુલ્ક