અમેરિકાને ટ્રિલિયન ડૉલર કમાણીનો દાવો
વોશિંગ્ટન તા. 23 : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે આઠમાંથી પાંચ યુદ્ધો અટકાવવા માટે ટેરિફનો ઉપયોગ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા વિશ્વભરના દેશોમાંથી ટ્રિલિયન ડોલરના ટેરિફ કમાઈ......