મહિલાઓને આપવા ઉમેદવારદીઠ દસ હજારથી વધુ સાડીઓ ખરીદવામાં આવી રહી છે
મુંબઈ, તા. 23 : મહારાષ્ટ્રના ઇતિહાસમાં સુરતનું વિશેષ સ્થાન છે. છત્રપતિ શિવાજી મહારાજ સ્વરાજ્યની સ્થાપના માટે સુરતને લૂંટયું હતું. ત્યારથી માંડીને એકનાથ શિંદે શિવસેનામાં બળવો કરીને પોતાના વિધાનસભ્યોને...