• મંગળવાર, 25 નવેમ્બર, 2025

40ની ઉંમરે રોનાલ્ડોનો ઊંધી ગુલાંટ મારી હેરતઅંગેજ ગોલ

40 વર્ષની ઉંમરે પણ ક્રિસ્ટીયાનો રોનાલ્ડો જબરદસ્ત ફિટનેસ ધરાવે છે. તેણે ફરી એકવાર દુનિયાને બતાવી દીધું છે કે તે મેદાન પર પોતાની ફિટનેસ, ઝનૂન અને કૌશલથી ઇતિહાસ લખે છે. ગઇકાલે રમાયેલ સાઉદી પ્રો લીગના એક......