• મંગળવાર, 25 નવેમ્બર, 2025

ચૂંટણીના ખર્ચ માટે પિયરથી રૂા. 10 લાખ લાવવાના દબાણમાં મહિલાની આત્મહત્યા

કોલ્હાપુરના કુરુંદવાડની ઘટનાથી ખળભળાટ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : મહારાષ્ટ્રમાં એક તરફ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીથી રાજકીય ગરમાવો છે અને પંકજા મુંડેના અંગત મદદનીશની પત્નીની આત્મહત્યાથી ખળભળાટ મચી ગયો છે ત્યારે કોલ્હાપુરમાં ચૂંટણીના ખર્ચ માટે પિયરથી......