• મંગળવાર, 25 નવેમ્બર, 2025

પાલિકાની ચૂંટણીમાં ભાજપના 40 ટકા ઉમેદવાર 35 વર્ષથી ઓછી ઉંમરના હશે : દેવેન્દ્ર ફડણવીસ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને મહારાષ્ટ્ર ભાજપના સૌથી મોટા નેતા દેવેન્દ્ર ફડણવીસે સોમવારે જણાવ્યું હતું કે પાલિકાની આગામી ચૂંટણીમાં 40 ટકા બેઠકો 35 વર્ષથી નાની ઉંમરના યુવાનો માટે આરક્ષિત......