• મંગળવાર, 25 નવેમ્બર, 2025

શેલેના વીરુની ચૂપકે-ચૂપકે વિદાય

અંતિમ સંસ્કારમાં અમિતાભ બચ્ચન સહિત બૉલીવૂડ ઉમટયું

મુંબઈ, તા. 24 : હિન્દી ફિલ્મ જગતમાં હિ-મૅનના હુલામણા નામથી જાણીતા અભિનેતા ધર્મેન્દ્રનું આજે 89 વર્ષની વયે નિધન થયું હતું. 65 વર્ષની કારકીર્દીમાં એમણે 300 કરતાં વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. ગયા મહિનાથી જ એમની તબિયત નાદુરસ્ત......