• સોમવાર, 23 માર્ચ, 2026

વૅકેશનમાં બાન્દ્રા ટર્મિનસથી નવી 10 સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : ઉનાળાનું વૅકેશન શરૂ થવામાં છે ત્યારે પશ્ચિમ રેલવેએ લોકો સરળતાથી મુંબઈથી ગુજરાતનો પ્રવાસ કરી શકે એ માટે 10 સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. આ તમામ ટ્રેન બાન્દ્રા ટર્મિનસથી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ