• સોમવાર, 23 માર્ચ, 2026

નિકાસકારોના સંગઠને રાહત યોજના ઉપરાંત વિવિધ માગણીઓ રજૂ કરી

ક્રિશ્ના શાહ 

મુંબઈ, તા. 22 : ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સ્પોર્ટ ઓર્ગેનાઈઝેશન (ફિયો)ના વેસ્ટર્ન રિજ્યનના ચૅરમૅન ખુશવંત જૈને જણાવ્યું છે કે તાજેતરની વૈશ્વિક ભૂ-રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિકાસલક્ષી એકમો ઉપર ઘેરાયેલાં.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ