• સોમવાર, 23 માર્ચ, 2026

કલ્યાણમાં થાંભલે ચડેલા યુવાને બે કલાક ટ્રેનવ્યવહાર અટકાવ્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : મધ્ય રેલવેના કલ્યાણ સ્ટેશન પર આજે બપોરે દોઢ વાગ્યે એક યુવક રેલવેના વીજળીના થાંભલા પર ચડી જોખમી રીતે બેસવાની ચોંકાવનારી ઘટના બની હતી. રેલવે પોલીસે યુવકને નીચે ઉતરવાનું કહ્યું ત્યારે તે એકથી......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ