• શનિવાર, 11 એપ્રિલ, 2026

નાંદેડમાં ત્રણ દિવસમાં પાંચ હત્યાથી ભયનો માહોલ

છત્રપતિ સંભાજીનગર, તા. 8 : મધ્ય મહારાષ્ટ્રના નાંદેડમાં ત્રણ દિવસમાં હત્યાની પાંચ ઘટનાઓથી ચકચાર અને ભયનું વાતાવરણ સજાર્યું  છે. શિવસેનાનાં વિધાનસભ્ય હેમંત પાટીલે બુધવારે આવી ગુનાખોરીની ઘટનાઓ અંગે.....