• શનિવાર, 11 એપ્રિલ, 2026

ઘાટકોપરમાં 10મી એપ્રિલથી પાણીપુરવઠો પૂર્વવત્ થશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : ઘાટકોપર (પશ્ચિમ)માં નિમ્નસ્તરીય રિઝર્વોયરનું સમારકામ પૂર્ણ થયું છે તેથી દસમી એપ્રીલથી તેમાંથી અગાઉની જેમ પાણી આપવામાં આવશે. સમારકામ પછી હવે અગાઉના સમયે પાણીપુરવઠો......