• શનિવાર, 11 એપ્રિલ, 2026

થાણેમાં શરમજનક ઘટના : બાંધકામ સાઇટ પર 7 વર્ષની બાળકી પર અત્યાચાર, આરોપી ઝડપાયો

થાણે, તા. 8 : થાણેના નૌપાડા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક નિર્માણાધીન ઇમારત પર મજૂરી કામ કરતા પરિવારની 7 વર્ષની માસૂમ બાળકી પર તે સાઇટ પર કામ કરતા 45 વર્ષીય નરાધમ મજૂરે.....