• શનિવાર, 11 એપ્રિલ, 2026

મુંબઈમાં કાળમુખાં વાહનોનો આતંક : દિંડોશી અને કાંદિવલીમાં બે માસૂમ વિદ્યાર્થિનીનાં મૃત્યુથી વાલીઓમાં ભારે રોષ!

મુંબઈ, તા. 8 : શહેરનાં પશ્ચિમી ઉપનગરોમાં ટ્રાફિક સુરક્ષાના લીરેલીરા ઉડતા હોય તેવી બે અલગ-અલગ ઘટનાઓમાં બે વિદ્યાર્થિનીઓના કરુણ મોત નિપજ્યા છે. દિંડોશીમાં શાળાએ જતી વખતે અને કાંદિવલીમાં....