• શનિવાર, 11 એપ્રિલ, 2026

મુંબઈ-ધનબાદ વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેન શરૂ

મુંબઈ, તા. 8 : મધ્ય રેલવે દ્વારા લોકમાન્ય ટિળક ટર્મિનસ (એલટીટી), મુંબઈ અને ધનબાદ વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ થઈ છે. ટ્રેન ક્રમાંક 13380 (એલટીટી-ધનબાદ સાપ્તાહિક) દર બુધવારે 16:55 વાગ્યે  એલટીટીથી......