• શનિવાર, 11 એપ્રિલ, 2026

મહાવિતરણનું વિભાજન કરીને શૅરબજારમાં લિસ્ટેડ કરવાનો નિર્ણય

મુંબઈ, તા. 8 : છેલ્લા કેટલાક વર્ષથી આર્થિક સંકટમાં સપડાયેલી મહારાષ્ટ્ર રાજ્ય વિદ્યુત વિતરણ કંપની લિ. (મહાવિતરણ)નું વિભાજન કરવાનો નિર્ણય રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે. તે મુજબ મહાવિતરણમાંના 45.....