• શનિવાર, 11 એપ્રિલ, 2026

અશોક ખરાતે કુકર્મો માટે અવનવી તરકીબો વાપરી હોવાનું કબૂલ્યું

ઈડીએ આર્થિક વ્યવહારોની વિગતો મેળવી  

નાસિક, તા. 8 : ચમત્કાર અને વશીકરણની આડમાં વ્યભિચાર કરવાના આરોપસર પકડાયેલા ઢોંગીબાબા અશોક ખરાતની ઊલટતપાસ માટે હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સક્રિય થતા કેસમાં ઘણા મોટા ધડાકા થવાની સંભાવનાથી......