• શનિવાર, 11 એપ્રિલ, 2026

મીરા રોડના કાશીગાવ મેટ્રો સ્ટેશન પર પ્રવાસીઓની ભારે હાલાકી

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 10 : મીરા રોડને પહેલી મેટ્રો ટ્રેન મળતા લોકોમાં ખુશી છે એની સાથે મુશ્કેલી પણ જોવા મળી રહી છે. કાશીગાવ મેટ્રો સ્ટેશન પર એક જ ઍન્ટ્રી પૉઈન્ટ હોવાથી ધસારાના સમયે લોકોએ લાંબી લાઈનમાં ઉભા રહેવું પડે....