બે વ્યક્તિને પચાસ-પચાસ હજાર રૂપિયાનું વળતર ચૂકવવા સરકારને આદેશ
મુંબઈ, તા. 23 (પીટીઆઈ) : એક કેસમાં આરોપી વકીલ અને લશ્કરના પૂર્વ જવાનને પોલીસે હાથકડી પહેરાવી એને અપમાન ગણાવીને બૉમ્બે હાઇ કોર્ટે બંનેને પચાસ-પચાસ હજાર રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ સરકારને.....