• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

નવી મુંબઈ બનશે દેશનું લોજિસ્ટિક હબ

મુંબઈ, તા. 23 : ભારતમાં વધી રહેલો ઈ-કોમર્સ વેપાર અને વૈશ્વિક વેપારની ગતિને ધ્યાનમાં લઈ સિડકોએ પુષ્પક નોડમાં ચિર્લે ગામ નજીક 374 હૅક્ટર જમીન પર ઈન્ટિગ્રેટેડ લૉજિસ્ટિક પાર્ક (આઈએલપી) વિકસિત કરવાનો નિર્ણય......