• બુધવાર, 06 મે, 2026

નદીના પ્રદૂષણ માટે રિવર રીજુવિનેશન અૉથોરિટી બોર્ડની સ્થાપના કરવામાં આવશે

મુંબઈ, તા. 5 : મહારાષ્ટ્રમાં વધી રહેલા નદી પ્રદૂષણને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ‘મહારાષ્ટ્ર સ્ટેટ રિવર રીજુવિનેશન અૉથોરિટીની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે. પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન વિભાગે આ....