• બુધવાર, 06 મે, 2026

સોનામાં પાંચ સપ્તાહના નીચલા સ્તરેથી સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ,તા.5 : સોનાના ભાવમાં પાછલા સત્રના પાંચ અઠવાડિયાના નીચલા સ્તરથી સુધારો થયો હતો. ક્રૂડ તેલના ભાવ એકદમ વધ્યા પછી નરમાઇ આવી હતી. પરંતુ મધ્ય પૂર્વના સતત તણાવ અને ફુગાવાની ચિંતાઓએ સોના.....