• મંગળવાર, 05 મે, 2026

‘ખતરોં કે ખિલાડી-15’માં સ્ટંટ કરવા તૈયાર ગૌરવ ખન્ના

રોહિત શેટ્ટીનો સ્ટંટ આધારિત રિયાલિટી શો ખતરોં કે ખિલાડી-15ના સ્પર્ધકોના નામ જાહેર થયા છે. ટીવી કલાકાર ગૌરવ ખન્ના શોમાં ખતરાનો સામનો કરતો જોવા મળશે. સેલિબ્રિટી માસ્ટર શેફ અને બિગ બોસનો વિજેતા......