• મંગળવાર, 05 મે, 2026

થાણેમાં એકસાથે છ વાહનોની ટક્કર

થાણે, તા. 4 (પીટીઆઇ) : સોમવારે બપોરે થાણેમાં એક સાથે વાહનોના થયેલા વિચિત્ર અકસ્માતમાં એક ટેમ્પો ડ્રાઇવરને ગંભીર ઈજા થઇ હતી. નાસિક-મુંબઈ રોડ ઉપર નીતિન કંપની બ્રિજ નજીક બપોરે 1.47 વાગ્યે આ.....