• મંગળવાર, 05 મે, 2026

કૂપર હૉસ્પિટલના ડીન વિરુદ્ધનો મેમો કોર્ટે રદ કર્યા

મુંબઈ, તા. 4 : પાલિકા સંચાલિત કૂપર હૉસ્પિટલમાં એક મેડિકલ સ્ટુડન્ટ દ્વારા પ્રૉફેસર વિરૂદ્ધ જાતિય સતામણીની ફરિયાદ બાદ સમયસર પગલા લેવા બદલ કમિટીના તારણોના આધારે હૉસ્પિટલના ડીન સુધિર મેઢેકરને પાલિકાએ....