• મંગળવાર, 05 મે, 2026

લાતુરમાં ઇંધણની કૃત્રિમ અછતથી પેટ્રોલ પંપોમાં કતારો

લાતુર, તા. 4 (પીટીઆઇ) : મહારાષ્ટ્રના લાતુરમાં આજે કેટલાય પેટ્રોલ પંપોમાં પેટ્રોલ અને ડીઝલની કથિત અછતના કારણે લાંબી કતારો જોવા મળી હતી. જો કે હોલસેલર ડીલરો અને લોકલ પંપ અૉપરેટરોએ ઇંધણની સપ્લાય રોકી......