• મંગળવાર, 05 મે, 2026

દિલ્હી-ચેન્નાઈ સામે પ્લેઅૉફની આશા જીવંત રાખવાનો પડકાર

બન્ને ટીમની 9-9 મૅચમાં 8-8 પોઇન્ટ

નવી દિલ્હી, તા. 4 : દિલ્હી કેપિટલ્સ હોમ ગ્રાઉન્ડ પર સતત ત્રણ હારના ક્રમને તોડવા માટે મંગળવારે ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ ટકરાશે. બન્ને ટીમ માટે પ્લેઓફની દોડમાં બની રહેવા વિજય જરૂરી છે. બન્ને ટીમના 9-9 મેચમાં.....