• મંગળવાર, 05 મે, 2026

પોરીબર્તન નહીં, મહાપોરીબર્તન

પશ્ચિમ બંગાળમાં ભાજપના ભવ્ય વિજય બાદ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 4 : ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના પરિણામ આજે જાહેર થયા હતા એમાં દેશભરમાં ભાજપે ઉજવણી કરી હતી ત્યારે મુંબઈમાં ભાજપ પ્રદેશ અૉફિસમાં મહિલા પદાધિકારીઓ.....