ફોગાટના કોચે કહ્યું, સ્થિતિ સુધારવા માટે સરકાર કંઇ કરી શકી નથી
ચંદીગઢ, તા. 4 : બ્રિજભૂષણ શરણસિંહ પર યૌન શોષણનો આરોપ મૂકનાર વીનેશ ફોગાટનાં સમર્થનમાં ઝંપલાવતાં તેના કોચ મહાવીર ફોગાટે કહ્યું હતું કે, ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ સંજયસિંહ બ્રિજભૂષણની માત્ર કઠપૂતળી......