‘ટેકવારી’ના સત્રમાં નવ લાખ કર્મચારી અૉનલાઈન જોડાયા
મુંબઈ, તા. 4 (પીટીઆઇ) : મહારાષ્ટ્ર નાગરિકલક્ષી વહીવટ માટેની યોજનાને ઝડપથી અમલમાં મૂકવા પ્રયત્નશીલ છે. તેમાં વહીવટી તંત્રને વધુ કાર્યક્ષમ અને સુગમ બનાવવા પર ખાસ ધ્યાન અપાશે એમ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર.....