ગ્રાહક માગ ઉપર મર્યાદિત અસર
નવી દિલ્હી, તા. 4 (એજન્સીસ) : એપ્રિલ 2026માં મેન્યુફેક્ચારિંગ સેક્ટરમાં વૃદ્ધિ નોંધાઈ છે, પરંતુ તે છેલ્લાં ચાર વર્ષના નીચલા સ્તર નજીક રહી છે. એચએસબીસી અને એસ ઍન્ડ પી દ્વારા પ્રકાશિત ડેટા અનુસાર, ભારતનો મેન્યુફેક્ચારિંગ પીએમઆઈ......