લખનઊ સામે સ્પિનરો અને અૉપાનિંગ જોડીએ યજમાનોનું ભાગ્ય પલટ્યું
આશિષ
ભીન્ડે તરફથી
મુંબઈ, તા. 4 : લાગલગાટ ત્રણ મૅચ હારનાર અને ઘરઆંગણે પાંચમાંથી ચારમાં પરાજીત થનાર મુંબઈએ આખરે લખનઉ સામે વિજયપથ પર પુનરાગમન કર્યું હતું. 83 રન કરનાર રિકલ્ટન અને દાવના સર્વોચ્ચ સ્કૉરકર્તા રોહિતે 44.....