• મંગળવાર, 05 મે, 2026

પામતેલની આયાત એક વર્ષના તળિયે

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ,તા. 4 : મલેશિયન પામતેલ વાયદામાં સપ્તાહના પ્રથમ દિવસે સુધારો નોંધાયો હતો. મલેશિયા બાયોડિઝલમાં પામતેલ મિશ્રણમાં વધારો કરવાની યોજના અમલમાં મૂકવાની શક્યતાને પગલે વાયદો......