• બુધવાર, 06 મે, 2026

એકનાથ શિંદેએ ઠાકરે જૂથના સાંસદનાં પત્નીના હૉસ્પિટલમાં ખબરઅંતર પૂછયા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : શિવસેનાના વડા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઈશાન મુંબઈના શિવસેના (ઠાકરે)ના સાંસદ સંજય પાટીલનાં પત્ની પલ્લવી પાટીલની હૉસ્પિટલમાં ખબરઅંતર પૂછવા મુલાકાત......