• બુધવાર, 06 મે, 2026

મુંબઈમાં ફરી તાપમાનમાં વધારો થવાનું અનુમાન

મુંબઈ, તા. 5 : મુંબઈ મહાનગરમાં ઉષ્ણતામાનનો પારો ફરી ઊંચે ચઢવાનું અનુમાન છે. બુધવાર (આજથી) છઠ્ઠી મેથી મુંબઈ, થાણે સહિત રાયગડ, રત્નાગિરી, સિંધુદુર્ગમાં પણ ઉષ્ણ અને ભેજવાળા વાતાવરણ માટે.....