• બુધવાર, 06 મે, 2026

કલ્યાણમાં માનસિક અક્ષમ યુવકે છાપરા પર ચડી ટ્રેન વ્યવહાર ખોરવ્યો

મુંબઈ, તા. 5 (પીટીઆઈ) : મધ્ય રેલવેના કલ્યાણ સ્ટેશન પર આજે બપોર બાદ એક 25 વર્ષના યુવકે ટ્રેનના છાપરા પર ચડી પ્રવાસ કરતા લોકલ ટ્રેનને અટકાવવી પડી હતી. આ ઘટનાને પગલે ટ્રેનવ્યવહારને......