સવારની વાહનોની સામસામેની અથડાણમાં ચારની હાલત ગંભીર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : કલ્યાણ-અહિલ્યાનગર નૅશનલ હાઈવે પરના વૈશાખરે ટોકાવડે ખાતે એસટી બસ અને સ્કોર્પિયોની આજે સવારે સામસામે અથડામણ થઈ હતી, જેમાં સ્કોર્પિયોમાં બેસેલા ચાર પ્રવાસીના મૃત્યુ થયા હતા, જ્યારે બીજા ચારને ગંભીર......