• બુધવાર, 06 મે, 2026

શેરડીના ખેડૂતો માટે સરકારે એફઆરપી વધારીને ક્વિન્ટલ દીઠ 365 રૂપિયા કર્યા

મુંબઇ, તા. 5 : વર્ષ 2026-27 ની સાકર સિઝન માટે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે શેરડીનાં ફેર એન્ડ રિમ્યુનરેટિવ પ્રાઇસ (એફ.આર.પી) વધારીને ક્વિન્ટલ દીઠ 365 રૂપિયા કરવાની જાહેરાત કરી છે. આ ભાવ આગામી 1 લી.....