• બુધવાર, 06 મે, 2026

મુંબઈ યુનિ.ની ડિગ્રી કૉલેજોમાં પ્રવેશ આજથી શરૂ થશે

મુંબઈ, તા. 5 : મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન ડિગ્રી કૉલેજોમાં 6 મેથી એડ્મિશન્સ (પ્રવેશ) શરૂ થશે. યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા સમયપત્રક મુજબ બેઠક ફાળવણી માટે પ્રથમ મેરિટ યાદી 26 મેના......