• બુધવાર, 06 મે, 2026

પંઢરપુર વિકાસ પ્રકલ્પનાં કામની રૂા. 4130 કરોડના ખર્ચે અષાઢથી શરૂઆત

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : મહારાષ્ટ્ર સરકારે પંઢરપુરના સર્વાંગી વિકાસ માટે 4130 કરોડ રૂપિયાના મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પને મંજૂરી આપી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતા હેઠળ મળેલી બેઠકમાં આ પ્રકલ્પને મંજૂરી.....