• શનિવાર, 30 મે, 2026

ગેરકાયદે સટ્ટાબાજી ઍપ : ઈડીનાં 17 સ્થળોએ દરોડા, રોકડ રકમ જપ્ત

મુંબઈ, તા. 28 : ઈડીએ સાયપ્રસ સ્થિત ગેરકાયદેસર અૉનલાઈન સટ્ટાબાજી પ્લૅટફૉર્મ પેરિમેચ સાથે સંકળાયેલા દેશભરનાં 17 સ્થળોએ દરોડા પાડયા હતા અને 1.2 કરોડ જપ્ત કર્યા હતા અને રૂપિયા 3.8 કરોડના બૅન્ક બૅલેન્સ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ