• શુક્રવાર, 05 જૂન, 2026

આ ચોમાસામાં મુંબઈમાં 24 દિવસ મોટી ભરતી

જૂનથી સપ્ટેમ્બર મહિનામાં સમુદ્રમાં ચાર મીટરથી મોટાં મોજાં ઊછળશે

મુંબઈ, તા. 4 : આ વખતના ચોમાસામાં દરિયો વધુ આક્રમક થવાની શક્યતા હોવાથી પાલિકાએ મોટી ભરતી વખતે નાગરિકોને સાવધ રહેવાની સલાહ આપી છે. આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન કુલ 24 વાર મોટી ભરતી......

ઇ-પેપરના નવા શુલ્ક