• શુક્રવાર, 05 જૂન, 2026

શ્રીલંકા પહોંચ્યાં ત્રણ પાકિસ્તાની યુદ્ધ જહાજ : ભારતે પણ મોકલ્યું જંગી જહાજ

પાકિસ્તાનની સદ્ભાવના યાત્રા દરમિયાન જ આઇએનએસ ઐરાવતની કોલંબો પોર્ટે એન્ટ્રી

નવી દિલ્હી, તા. 4 : હિંદ મહાસાગર ક્ષેત્રમાં શ્રીલંકાનું કોલંબો પોર્ટ વર્તમાન સમયે એક મોટી ભૂરાજનીતિક હલચલનું સાક્ષી બની રહ્યું છે. ભારત અને પાકિસ્તાનના નૌસૈનિક જહાજ એકસાથે શ્રીલંકાના કોલંબો પોર્ટે.......

ઇ-પેપરના નવા શુલ્ક