વિધાન પરિષદની 17 બેઠકની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ
મુંબઈ, તા. 4 : મહારાષ્ટ્ર વિધાન પરિષદની 17 બેઠકોની ચૂંટણીનું ચિત્ર આજે સ્પષ્ટ થયું હતું. ઉમેદવારી પરત ખેચવાની આજે છેલ્લી તારીખે 17માંથી પાંચ બેઠકના ઉમેદવાર બિનવિરોધ જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે 12 બેઠક માટે સત્તાધારી મહાયુતિ......