• શુક્રવાર, 05 જૂન, 2026

ભારત સૌર ઊર્જા નિર્માણમાં અમેરિકાથી આગળ નીકળી ગયું

ચીન પછી ભારત બીજા ક્રમે પહોંચ્યું, અમેરિકાની ક્ષમતા ઘટી

નવી દિલ્હી તા. 4 ( એજન્સીસ) : ભારતે સૌર ઊર્જા ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે જેમાં વર્ષ 2025 દરમિયાન અમેરિકા કરતાં વધુ નવી સૌર ક્ષમતા ઉમેરીને વિશ્વનું બીજું સૌથી મોટું સૌર વૃદ્ધિ બજાર.....

ઇ-પેપરના નવા શુલ્ક