નવા રોજગાર નિર્માણમાં વૃદ્ધિ, વિદેશી અૉર્ડર ઘટયા
નવી દિલ્હી તા. 3 (એજન્સીસ) : દેશમાં સર્વિસીસ ક્ષેત્રે મે 2026 દરમિયાન છેલ્લા છ મહિનામાં સૌથી ઝડપી વૃદ્ધિ નોંધાવી છે. મજબૂત સ્થાનિક માંગ, વધતી વ્યાપારી પ્રવૃત્તિ અને ગ્રાહક ખર્ચમાં સુધારાના કારણે સેવા ક્ષેત્રનો.....