• ગુરુવાર, 04 જૂન, 2026

અફઘાનિસ્તાન સામેની ટેસ્ટની તૈયારી શરૂ કરતી ભારતીય ટીમ

અનફિટ સિરાજનું રમવું શંકાસ્પદ

ન્યૂ ચંડિગઢ, તા. 3 : ટીમ ઇન્ડિયા શનિવારથી અફઘાનિસ્તાન વિરુદ્ધ એકમાત્ર ટેસ્ટ મેચ રમશે. આ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો નથી. હેડ કોચ ગૌતમ ગંભીરના માર્ગદર્શનમાં ટીમ ઇન્ડિયાએ આજથી ટેસ્ટ મેચની તૈયારી.......