• ગુરુવાર, 04 જૂન, 2026

ઍરલાઈન્સ બચાવવા 10 હજાર કરોડ મંજૂર

કેન્દ્રીય કૅબિનેટના નિર્ણયો : હાઈવે સહિતના પ્રોજેક્ટ માટે રૂા. 39,290 કરોડને બહાલી

નવી દિલ્હી, તા. 3 (પીટીઆઈ) : પશ્ચિમ એશિયા કટોકટીને કારણે એરલાઈન્સને વધતા ઈંધણ ખર્ચથી બચાવવા તેમજ હવાઈ જોડાણને સુરક્ષિત રાખવા અને ભાડાની અસ્થિરતાને મર્યાદિત કરવાના હેતુથી બુધવારે મળેલી કેન્દ્રીય......